ક્ષયનિયતાંકની વ્યાખ્યા અને એકમ લખો.
જો $30\,min$ અર્ધ-આયુ ધરાવતું રેડિયો એકિટવ તત્વ બીજા ક્ષય પામતું હોય, તો $90\,min$ બાદ તેનો કેટલો અંશ અવિભંજિત રહેશે ?
$5$ અર્ધઆયુ સમયે અવિભંજીત ભાગ કેટલો હશે?
$1$ કલાક બાદ રેડિયો એક્ટિવ પદાર્થનો $1/16$ ભાગ બાકી રહે છે. તો તેનું અર્ધ આયુષ્ય…….મિનિટ છે.
એક મહિનાનો અર્ધઆયુષ્ય સમય ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના પર લગાવે લેબલ : “$1-8-1991$ ની એક્ટિવિટી$=2\, micro\,\,curies$ '' તો બે મહિના પહેલા આ એક્ટિવિટી કેટલા $micro\,\, curies$ ની હશે?
રેડિયોએક્ટિવ પદાર્થોનાં $\alpha$ અને $\beta$ ઉત્સર્જનનાં અર્ધ-આયુ અનુક્રમે $16$ વર્ષ અને $48$ વર્ષ છે. જ્યારે પદાર્થનો ક્ષય થાય ત્યારે $\alpha$ અને $\beta$ ઉત્સર્જન થાય અને પદાર્થનો $\frac{3}{4}^{th}$ ક્ષય થાય ત્યારે સમય $……$ વર્ષ છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.